Зображення сторінки
PDF
ePub

from poverty, leaving their whole families exposed to misery. In this manner the misery of mankind is increased; such are the consequences of early marriage.

Now for the third custom, "the corn acquired by begging is the purest and holiest of all." I have here to remark that those who give alms to the strong and the robust, and those who, being strong and robust, receive alms, commit a most heinous sin. This would be at once admitted by those who take a walk early in the morning near the Puwun-Chucky gate. They will there clearly see that those who beg bring up their children, grand-children and all, to no profession but that of beggars. Thus do beggars, leaving all their generations beggars, and consequently subject to all sorts of diseases in the world, die prematurely of hunger. See how ruinous are the ultimate consequences of this pitiful profession of begging. The above-mentioned customs are detrimental to the growth of population, as well as to the rise and progress of arts and sciences and to morality.

There are many minor customs the description of which, if I were to give it here, would fill up a volume. "We should set out with the advantages of good omens." The custom of bathing a person a few moments before he dies, and of obliging him to give away something in charity; to perform "barmoo" " termoo"--ceremonies performed and the feasts given on the twelfth and thirteenth days after the demise. All these customs are too well known to require any particular description. How ruinous and ridiculous these customs are, intelligent persons will consider. There is a custom so ridiculous in itself that I cannot help mentioning it here.

That the Hindoos should act quite the contrary to what the Musulmans do is a celebrated custom. The Hindoos for example bear Shikhá, a cluster of hair of the head; the Musulmans are Shikhá-less. The Musulmans first wash their mouth and then their feet, the Hindoos do the contrary; and there are many other things in which these two people act diametrically opposite to each other. Now look at the mutual various consequences that result from this mutual jealousy. Why do not the Hindoos use Chinaware ?-the maxim that we should follow our forefathers in whatever we do is the only reason.

The same maxim produces great injuries in the political affairs of a kingdom. "If the king is learned, clever, and intelligent, what

will the minister do?'' Owing to this hereditary custom, as it were, the Rajahs remain uneducated, while their ministers and counsellors keep merely their own interests in view. They exercise their functions with violence and injustice; and if any of the subjects complain against them to the Rajah, who is to hear them?

Great have been the injuries done to India in this manner, and a man therefore ought, I think, to follow the dictates of his reason, and not suffer himself to be enslaved by any prejudices and bad customs.

BALAJI PANDURANG,

West Scholar.

No. IV.

“ The Early Marriage Question."

બાલ્યાવસ્થામાં વિવાહ કરવાની વિરૂદ્ધ

નિબંધ.

માપણા દેશમાં જાનપણમાંથી છોકરાંને વિવાહ કરવાની રીતિ છે તે ઠીક છે કે નહીં એના મારા ગજા પ્રમાણે વિચાર કરીને સ્મા નિબંધમાં હું જણાવું છું. કરાંઓને ન્હાનપણમાંથી પરણાવવાં એમાં માપણા લોકો મ્હોટાઈ ગણેછે; જે માણાની છોકરી દશ સ્મુથવા ખાર વર્ષ સુધી કુંખારી રહી તે માણસને તેની જાતના લોકોમાં નીચું જોવાનું એવો લોકોના વિચાર છે. માટે ગમે એવો ગરીબ હોય તોપણ પ્રત્યેક માણસ ખીજાનું કરજ કાઢીને પણ ઉપર કહેલી વયની અંદર પોતાની છોકરીને પરણાવેછે. એનું કારણ તે એમ બોલેછે કે હમારા બાપદાદા એમ કરતા માવ્યા છે માટે હમારે પણ એમજ કરવું જોઇએ, હવે તેમના જવાખ ઉપર વિચાર કરો. જો બ્રિટન્સ લોકો માગળ એક હજાર વર્ષ ઉપર જેમ કરતા હતા તેમજ તેઓના વંશજાયે કરયું હોત એટલે પોતાના ખાપદાદાની રીત પ્રમાણેજ ચાલ્યા હોત તો મારે અંગ્રેજ લોકો જુદી જુદી વિયાામાં પ્રવીણ અને જુદી જુદી કળા ામાં કુરાળ છે તે યાંહાંથી

હોત? તેઓ તેમના ખાપદાદામોની જેહેવીજ દુર્દિશામાં આજે ન હોત શું ? પણ કોઈ એમ કેહેશે કે માપણા બાપદાદામોની સ્થીતિ સારી ન હોય તો આપણે તેમાંથી નિકળવાને ઈચ્છું પણ માપણા ખાપદાદાઓની સ્થીતિ તો સારી હતી માટે માપણે તેમાંથી નિકળવું ન જોખે. ઠીક છે મેટલે સારી સ્થીતિમાં રહેવું એવા તેમનાં અભિપ્રાય દીસેછે. તો હવે વિચાર કરો કે ખાળકોને પરણાવેથી ફળ સારૂં કે માઠું થાયછે. છોકરી પરણી એટલે પછી તે તથા તેને વર એ બન્યો જણાં ન છુટે એવા સબંધમાં માવ્યાં; હવે જે તે વર માગળ જતાં વિદ્વાન નિકળ્યો અને પોતાના છોકરાંઓનું પોશણ કરવાને શક્તિમાન થયોતો તો કાંઈ તેના કુટુંબને ભુખે મરવાના અથવા ખીજા ઉપર રેહેવાનો ભય નથી; પણ જો એમ ન થયું મને તે વિદ્યાહીન તથા કાંઈ કમાય નહીં એવો નિકળ્યો તો પછી તેની જોડે પરણાવેલી છોકરીની અવસ્થા આપણે શી વિચારીએ ? ત્યારે, જે લોકો માઠું ન ખોલે માટે તેના ખાપે તે છોકરીને પરણાવેલી, તેજ લોકો એવું નહીં ખોલરો કે તેના ખાપે સારો વર ન શોધ્યો, હવે શું, જે તે છોકરી લખાવી લાવી હરો તે થરો? હવે એમાંનું કાંઈ પણ ન થયું પણ એમ થયું કે આાગળ વર વહુને, તેમના સ્વભાવ મળતો ન માવ્યાનેલીધે, ખન્યું નહીં તો પછી ખાયડીનું ખોલ્યું મરદને અને મરદનું ખોલ્યું બાયડીને ગમે નહીં એવું થશે. પછી જે ધરમાં એ પ્રમાણે છે તે ઘરમાં સુખ સંતોષથી રેહેવું, છોકરાંઓ ઉપર પ્રીતિ, છોકરાંઓની મા બાપ ઉપર મમતા, ધણી ધણીમાણીની પરસ્પર મર્યાદા એમાંના કાંઈ પણ ખાનંદનાં ચિન્હો તે ઘરમાં દીશનાર નહીં; પણ ઉલટાં દુઃખના ચિન્હો એટલે ગાળાગાળ, મારામારી, મમર્યાદા અને ખીજાં ચિન્હો દીઠામાં આવ્યાવીના રેહેનાર નથી. હવે એ મખનાવનું કારણ, જોઇએ તો, અહિંયાં ોકરીઓને ઈચ્છાવર વરવાની છુટ્ટી નથી, એ માલુમ પડેછે. જો તમોને ઇચ્છાવર વરવાની છુટ્ટી હોય અને તેઓ પોતે મન ગમતા વર વસ્તીમા હોય (જેમ ઈંગ્લાંડમાં થાયછે) તો નિશ્ચય તો પોતાના જેહેવા સ્વભાવના વો વાવના રેહે નહીં, તેણે કરીને મા ખાપની ઈચ્છાથી પસંદ કરેલા વો જોડે પરણાવેથી છોકરીમાને જે નુકસાન થાયછે, એટલે અણબનાવથી જે દુઃખ તેના મનમાં ઉત્પન્ન થાયછે તે થાય નહીં. હવે જે છોકરાને તેના ખાયે જાનપણમાં પરણાવ્યો તે છોકરો જલદીથી સંસારના કામમાં પડેછે તેને વિદ્યાભ્યાસ યોગ્ય રીતે કરવાના ઇત્તે

ફાક મલતો નથી. વલી લગ્ન મોડાં થાય તો છોકરીમોને પણ શિખ વાના અવસર મળે મને શિખેથી તેમો માગળ વિશેષ સદ્ગુણી થાય. હવે કેટલાએક લોકો જેમ્મોનું મત એવું છે કે છોકરાંઓને કે બાલ્યાવસ્થામાંથીજ પરણાવવાં તેમો મમ મોલેછે કે જો છોકરીમાના હમણાં જેહેને કન્યાકાળ કેહેછે તે વિત્યા પછી પરણાવવાની રીત નિકળો તો વ્યભિચારનાં કર્મ છોકરીઓ જલદીથી કરવા માંડરો.

તેમનું એવું ખોલવું વિચારવાળું જણાતું નથી. ને છોકરીઓને પરણાવ્યા પહેલાં સારી કેળવણી માપી હોય એટલે તેને તેના સ્ત્રી પણાના ધર્મ વિરો સારા ઉપદેશો કરચા હોય, તથા નીતિ ખોધક ગ્રંથો તેના હાથમાં વાંચવા આપ્યા હોય તો તેઓ સદ્ગુણી થઇને, હમણાં જે કર્મો કરશે આવો ભય છે તે કર્મોથી ખીલકુલ દૂરજ રેહેરો. માટે જો છોકરીઓને ખાળપણમાં, સારી રીતે કેળવે અને હોટપણે પરણાવે તેમા એ વિચારેલો દુર્ગુણ આવતો નથી એ તો ઉલટો તેમ કરેથી હમણા હોયછે તે પણ ઓછો થાયછે એવું દીરોછે.

વળી કેટલા એક લોક બાળ પણમાં છોકરાંઓને પરણાવવા એ મતને એવું ખોલીને માધાર આપેછે કે જો માબાપ ખાળકોને પરણાવે તો છોકરાને પછી કાંઈ ખર્ચ કરવો ન પડે. ખરે, જો સત્રળાં માબાપો એટલાં શ્રીમંત હોય કે પોતાનાં એકરાંઓને કરજ ન કરતાં પરણાવે તો તો ઉપર કહ્યું તે ઠીકછે, પણ તે તેોજ કરજ કરીને પણ પોતાના છોકરાને પરણાવવો એમાં મ્હોટાઈ માનેછે તો તે ોકરાને પોતે હોટો થઈને પોતે જાત નો ખર્ચ કરીને પરણે તેથી પણ મ્હોટો ગેરફાયદોછે. વળી પરણાવવાંમાં મ્હોયે ધામધુમથી ખર્ચ કરવો એજ સુર્ખ છે.

વળી અહિયાં ઉંચ વર્ણના લોકોમાં પુનઃવિવાહના ચાલ નથી અને તો પણ બાળકોનો વિવાહ કરવામાં પોતે મ્હોટાઈ માનેછે. હવે, (ઈશ્વર નકરેને!) એમ બન્યું કે એક બાળક બ્રેકરી ઉંમર વર્ષ છે, શાતની પરણી, અને તેનો ધણી પરણ્યા પછી બે ત્રણ વર્ષમાં સુચ્યો તો પછી તે છોકરીના દુઃખનો કાંઈ પારરહ્યો! પછી જે માબાપ તે ોકરીને વહેલી પરણાવ્યાનો ગર્વં માણતાં હોય તેમનેજ તે છોકરીનું આાગળથી વિચારેલું એવું દુઃખ જોઇને કેટલો બળાપો તથા સંતાપ ઉત્પન થાય. કોઈ કાંઈ ોટા કામ ઉપર નિકળતો હોય અને તે બ્રેકી શાંહામી આવી તો તેને ગાળાઅેછે. અને વિવાહ, લગ્ન ત્યિા

ી સુભકામો થતાં અથવા સ્મારંભાતાં હોય તાંહાં તેને જવાની રજા નથી એ જોઇને તેને શું શું દુ:ખો ઉત્પન થાય એનો માપણાથી કાંઈ વિચાર પણ થઈ શકતો નથી. જાણે તેને ઈશ્વરેજ વિધવા ઉત્પ ન કરી હોય એવી તેની સ્થીતિ થાયછે. એ ઉપર કહ્યાં તે શિવાય, ખાળ પણમાં વિવાહ ન કરવાનાં ખીજાં કારણો એટલાં તો પુષ્કળ છે કે એવા સ્વલ્પ નિબંધમાં માએ નહીં. માટે મા નિબંધ બંધ કરૂંછું.

ન્હાનાભાઈ હીદાV.

NANABHAI HURIDAS,

Clare Scholar.

(Translation of the foregoing.)

I beg in the present essay to give some of my opinions regarding early marriages. The Hindús pride themselves in getting their children married at an early age; it is reckoned disgraceful or low for a person to let his daughter remain unmarried till ten or twelve ; every person, therefore, however poor, is obliged even to incur debts, in order to have his daughter married before she attains this age. Their reason they say is that this custom of getting their daughters married early has come down to them from their ancestors, and therefore they should follow it. Now let us, for a moment, pause and consider. If the people of England had adhered to the barbarous customs that prevailed during the times of their ancestors a thousand years ago, where would have been the sciences they have so much cultivated, and where the arts they have carried to their present degree of perfection? Would they not still have remained in the same degraded condition in which their ancestors were? Some again argue this way, that to talk of bettering our condition implies that the condition of our ancestors was undesirable, and that, therefore, we should try to do away with their customs, and better our condition. But their condition was by no means undesirable, as in the case of the Britons which you cite, therefore, say they, we should not try to do away with their customs. Very well. By the condition of their ancestors being desirable they of course do not mean to say that it was too good for any further improvement; therefore it appears reasonable that if, by effecting a change in the

« НазадПродовжити »